એક સમાજને જીવતો રાખવા અનોખી પહેલ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સ્પેનમાં એક સમાજને જીવતો રાખવા સ્થાનિકોની અનોખી પહેલ

વસતીઘટાડાનો સામનો કરી રહેલા એક સમાજને જીવીત રાખવા માટે સ્પેનના એક ગામડામાં અનોખી પહેલી શરૂ થઈ છે.

સ્પેનના પશ્ચિમમાં આવેલા પેસ્ક્યૂઝા વિસ્તારને દત્તક લેવાયો છે, જેથી ત્યાંનાં વૃદ્ધ રહેવાસીઓની જરૂરિયાતો પૂરી કરી શકાય.

તેના માટે સમગ્ર વિસ્તારને નર્સિંગ હોમમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા