અરુણ જેટલીના નિધનથી શોકગ્રસ્ત બન્યું ગુજરાતનું ગામ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અરુણ જેટલીના નિધનથી શોકગ્રસ્ત બન્યું ગુજરાતનું ગામ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું 24 ઑગસ્ટના રોજ નવી દિલ્હીમાં 67 વર્ષની વયે નિધન થયું છે.

અરુણ જેટલીના અવસાન બાદ વડોદરાના કરનાળી ગામમાં શોકનો માહોલ છે.

ડભોઈ તાલુકામાં આવેલું કરનાળી એ જ ગામ છે કે જેને અરુણ જેટલીએ દત્તક લીધું હતું.

મહત્ત્વનું છે કે અરુણ જેટલી વર્ષ 2018 સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો