એ બીમારી જેમાં અવાજ કરે છે પરેશાન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એક એવી બીમારી જેમાં વ્યક્તિને અવાજ પરેશાન કરે છે

જો આપણી આસપાસ ખૂબ ઘોંઘાટ થાય..તો પરેશાન થવું સ્વાભાવિક છે.

પરંતુ એક બીમારી એવી છે જેમાં આસપાસનો સામાન્ય અવાજ પણ પરેશાનીનું કારણ બને છે.

ઘણી વખત તો પરિસ્થિતિ નિયંત્રણની બહાર જ નીકળી જાય છે.

પ્રજ્ઞા ભગત એવી જ બીમારીનો સામનો કરી રહ્યાં છે જેને વિજ્ઞાનની ભાષામાં મિસોફોનિયા કહેવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો