ખેતીની સાથે સાથે સેલ્ફીથી પૈસા કમાવી રહ્યા છે ખેડૂતો!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ખેતીની સાથે-સાથે સેલ્ફીથી પૈસા કમાવી રહ્યા છે આ ખેડૂતો!

લવંડરનાં સુંદર ખેતરોમાં તસવીર લેવામાં રસ ધરાવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

તેનો ફાયદો તેની ખેતી કરતા ખેડૂતોને પણ મળી રહ્યો છે. આ ખેડૂતો લોકો પાસેથી ખેતરમાં પ્રવેશ માટે ફી લે છે.

જુઓ રસપ્રદ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો