જ્યારે પેટ્રોલિંગ પર નીકળે છે મહિલા પોલીસકર્મીઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ શહેર જ્યાં મહિલા પોલીસકર્મીઓ નીકળે છે પેટ્રોલિંગ પર

અત્યાર સુધી આપણે જોયું છે કે મોટાભાગે પુરુષ પોલીસકર્મી જ પેટ્રોલિંગ કરતા હોય છે.

પરંતુ હવે દેશના રાજધાની દિલ્હીમાં સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસની ટીમે પણ સંભાળી છે.

બાઇક અને સ્કૂટી પર સવાર મહિલા પોલીસની ટીમ રોજ પેટ્રોલિંગ પર નીકળે છે.

મહિલા પોલીસકર્મીઓનું માનવું છે કે તેમનાં પેટ્રોલિંગ કરવાથી યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને પોતાની સમસ્યાઓ અંગે ખુલ્લા મને વાત કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો