યુગાન્ડમાં શ્વાન થેરેપી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

યુગાન્ડામાં રખડતા શ્વાનની મદદથી યુદ્ધપીડિતોની મદદ કરવાનો પ્રયાસ

યુગાન્ડામાં વર્ષોના સશસ્ત્ર સંઘર્ષને કારણે મોટા ભાગના નાગરિકો આઘાતનો અનુભવ કરી ચૂક્યા છે. અહીં ગૃહયુદ્ધને કારણે કેટલાય લોકો શારીરિક રીતે વિકલાંગ બન્યા છે.

એક અંદાજ પ્રમાણે, અહીં માનસિક બીમારી ધરાવતા 90 ટકા લોકોને ક્યારેય સારવાર નહીં મળી શકે.

જોકે, 'કમ્ફર્ટ ડૉગ પ્રોજેક્ટ' નામની સંસ્થા રસ્તે રખડતા શ્વાનોને તાલીમ આપી યુદ્ધપીડિતોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો