15 વર્ષીની ક્રિકેટર ભારતની ટી20 ક્રિકેટ ટીમમાં
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

15 વર્ષીય શેફાલીએ ટીમ ઇન્ડિયામાં સ્થાન પામવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો?

સચીન તેંડુલકરને જોઈને તેમને ક્રિકેટ રમવાની પ્રેરણા મળી અને હવે ટી-20 માટે ટીમમાં સિલેક્ટ થયાં.

આ સફળતા પહેલાં તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો પણ પિતાની મદદે તેમણે આખરે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી લીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો