કે સિવનનું ગામ જ્યાં તેઓ લાઈબ્રેરીમાં વિજ્ઞાન મૅગેઝિન વાંચવા જતા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કે. સિવનનું ગામ જ્યાં તેઓ લાઈબ્રેરીમાં વિજ્ઞાન મૅગેઝિન વાંચવા જતા

ઇસરો પ્રમુખ ડૉ કે સિવનના ગામમાં લોકો તેમને તેમની સૌમ્યતા, ઈમાનદારી અને સ્વભાવને કારણે હજુ યાદ કરે છે.

જાણો તેમના પરિવારજનો, મિત્રો અને ગામલોકો શું માને છે કે વડા પ્રધાન મોદીએ કે સિવનને શું કહ્યું હશે જ્યારે વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક તૂટવાની માહિતી મળી હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો