અહીં અનાથ અને કેદમાંથી છૂટેલા પક્ષીઓ શીખે છે ઉડતા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અહીં અનાથ અને કેદમાંથી છૂટેલાં પક્ષીઓ શીખે છે ઊડતા

યુક્રેનના એક અભયારણ્યમાં ગરૂડ અને બાજ જેવા પક્ષીઓને ઊડતા અને શિકાર કરતા શીખવાય છે.

અહીંયા અનાથ પક્ષીઓની પણ સંભાળ લેવાય છે અને સાથે જ અહીંયા એવા પક્ષીઓ પણ છે જેમને હંમેશાં કેદમાં રખાતાં હતાં.

દુર્ભાગ્યે તેમાંથી ઘણા હવે ફરી ક્યારેય ઊડી નહીં શકે પણ અન્ય ઘણા પક્ષીઓને જંગલમાં પરત જવામાં મદદ કરાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો