મળો, ભણતર છોડી જનાર બાળકોને ફરી સ્કૂલમાં લાવનાર યુવતીને
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ યુવતી જે ભણતર છોડી જનારા બાળકોને ફરી શાળા સુધી લાવી રહી છે

ભારતમાં ઘણાં બાળકો નાની ઉંમરે ભણતર છોડી બાળમજૂરી કરવા મજબૂર છે.

જોકે, રાની ભાટી દિલ્હી નજીકના ગામમાં જઈને આવાં બાળકોને ફરીથી શાળાએ લાવી રહ્યાં છે.

ગુડવિવ નામની ચેરિટી સંસ્થા દ્વારા આયોજીત એક પ્રોગ્રામ હેઠળ તેઓ માતાપિતાને પણ તેમના બાળકોને કામને બદલે શાળાએ મોકલવા માટે સમજાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા