શ્વાસ લેવાના ઉપકરણ વગર સમુદ્રમાં ડૂબકી લગાવાય?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શ્વાસ લેવાના કોઈ પણ ઉપકરણ વગર દરિયામાં ડૂબકી મારવામાં આવે તો?

જો કોઈ તમને, શ્વાસ લેવાનાં ઉપકરણ વગર સમુદ્રમાં ડૂબકી મારવાનુ કહે તો?

મોટાભાગના લોકો ગભરાઈ જશે પણ મનિલામાં રહેતા એક ડૉક્ટર શક્ય તેટલા વધુ સમય સુધી પોતાનો શ્વાસ રોકીને સમુદ્રની ઊંડાણમાં સમય ગાળે છે.

શહેરીજીવનના તણાવમાંથી માનસિક શાંતિ મેળવવા તેઓ આવુ કરે છે.

ફ્રી ડાઈવિંગથી તેઓ તાણમુક્ત રહે છે અને પ્રકૃતિ સાથે જોડાઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા