શું તમે વરસાદના 12 પ્રકાર અંગે જાણો છો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શું તમે વરસાદના 12 પ્રકાર અંગે જાણો છો?

ગુજરાતમાં આ વખતે સો ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ આ વખતે સારો વરસાદ વરસ્યો છે.

પરંતુ શું તમને ખબર છે કે લોકબોલીમાં વરસાદના 12 પ્રકાર છે. મતલબ કે વરસાદને અલગઅલગ 12 નામોથી ઓળખવામાં આવે છે.

વરસાદના 12 જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો