ક્યારેય જાદુગરને મળ્યા છો?...મળો 19 વર્ષના જાદુગરને
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

19 વર્ષનો આ યુવક જે દુનિયાનો સૌથી મોટો જાદુગર બનવા માગે છે

19 વર્ષના બાબ્સ, દુનિયાના સૌથી સારા જાદુગર બનવા માગે છે.

તે પાંચ વર્ષની ઉંમરથી જાદુને પસંદ કરે છે.

બાબ્સે બીબીસીને તેનો સૌથી લોકપ્રિય જાદુ બતાવ્યો. તેણે એ ટ્રિક બતાવી જેમાં તે કેટલીક વસ્તુઓને પૈસામાં બદલી નાખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો