બસ કન્ડક્ટર માતાનો દીકરો અંડર 19 ક્રિકેટમાં ચમક્યો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બસ કંડક્ટર માતાનો દીકરો અંડર 19 ક્રિકેટમાં ચમક્યો

મુંબઈમાં પિતાના મૃત્યુ બાદ અથર્વ અંકોલેકરના માતાએ બસ કંડક્ટરની નોકરી કરીને પરિવારનું પાલનપોષણ કર્યું.

ઘણાં સંઘર્ષ બાદ અથર્વને અંડર-19 ક્રિકેટ ટીમમાં જગ્યા મળી હતી.

એશિયા કપમાં ભારતની જીતમાં અથર્વનો મોટો ફાળો રહ્યો હતો.

વધુ જાણવા માટે વીડિયો જુઓ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો