વિદેશ ગયા અને ચાર્જર માટે પ્લગ ઍડેપ્ટર લાવતા ભૂલી ગયા, તો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વિદેશ ગયા અને ચાર્જર માટે પ્લગ ઍડેપ્ટર લાવતા ભૂલી ગયા, તો?

જો તમે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે આ વસ્તુ જાણવી ખૂબવ જરૂરી છે.

મોટા ભાગે લોકો વિદેશ જતી વખતે અનેક પ્રકારનો સામાન પોતાની સાથે લઈ જતા હોય છે.

જો તમે મોબાઇલ ચાર્જ કરવા માટે ઍડેપ્ટર લેવાનું ભૂલી ગયા તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

પરંતુ આવા સંજોગોમાં તેનો કેવી રીતે તોડ કાઢવો? જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો