એક સ્ટેન્ડ-અપ કૉમેડિયન પણ ડિપ્રેશન સામે લડી રહ્યા છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ સ્ટેન્ડ-અપ કૉમેડિયન જે લોકોને તો હસાવે છે પણ પોતે ડિપ્રેશનથી પીડાય છે

તૃપ્તિ ખામકર એક સ્ટેન્ડ-અપ કૉમેડિયન છે.

તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી એકલતા અને ડિપ્રેશન સામે લડી રહ્યાં છે.

તેમનું અર્ધજાગ્રત મગજ માને છે કે તેમની જિંદગીનો અંત મૅન્ટલ હૉસ્પિટલની ઇલેક્ટ્રિક ખુરશી પર થશે.

તેઓ કહે છે એકલાપણું આપણને દર્દ જ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો