ગુજરાતમાં દારૂબંધીનો ઇતિહાસ શું છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતમાં દારૂબંધીનો અમલ સૌ પહેલાં કોણે કરાવ્યો હતો?

મુંબઈ રાજ્યમાંથી અલગ થયું ત્યારથી એટલે કે પોતાની સ્થાપનાથી જ ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે.

મૂળ તો અહીં અગ્રેજોએ દારૂબંધી લાગુ કરાવી હતી.

જોકે, અંગ્રેજો આવ્યા એ પહેલાં ગુજરાતના કેટલાક સમુદાય ખાન-પાનના ભાગ રૂપે દારૂ બનાવતા હતા અને તેનું વેચાણ પણ થતું હતું.

સમાજશાસ્ત્રી વિદ્યુત જોષી કહે છે, "અંગ્રેજોએ દારૂબંધી દાખલ કરી હતું. એ પહેલાં દક્ષિણ ગુજરાતમાં લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા. અંગ્રેજોએ કહ્યું કોઈ વ્યક્તિ પોતાનો દારૂ નહીં બનાવે. સરાકાર પોતે દારૂની દુકાન ખોલશે અને ત્યાંથી ખરીદવો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા