'માતાને લાગ્યું હું તેમના પર કાળો જાદો કરી રહી છું'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

''મારી માને લાગ્યું કે હું તેમનાં પર કાળો જાદુ કરી રહી છું'

આ વાત છે, પ્રેમની, દર્દની અને લાચારીની

દીપાંજના અવિવાહિત હોવાના કારણે પોતાની માતા સાથે રહે છે અને તેમની દેખરેખ રાખે છે.

તેમને 2017માં ખ્યાલ આવ્યો કે તેમનાં માતા ડિપ્રેશન સામે લડી રહ્યા છે.

તેઓ જણાવે છે, "તેની શરુઆત એવી રીતે થઈ હતી કે તેમના વર્તનથી મને બહુ ખીજ ચડતી હતી. તેમણે પોતાની આસપાસ તમામ ઘટના, વસ્તુ, વ્યક્તિ પર શંકા જતી હતી."

શારીરિક રીતે બિમાર અને માનસિક બિમાર વ્યક્તિની સંભાળમાં ખૂબ જ ફરક હોય છે. બિમારી વખતે મનમાં મનની સ્થિતિ પર અસર થાય છે.

માનસિક બીમારીના શિકાર કોઈ વ્યક્તિની દેખરેખ દરમિયાન અનેક ભાવનાત્મક પળો આવે છે. માનસિક બીમારીની અલગ બાજુ દર્શાવતો વીડિયો. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો