ઇજિપ્તમાં મળેલાં 3000 વર્ષ જૂનાં કૉફિનો શું સૂચવે છે?

ઇજિપ્તમાં મળેલાં 3000 વર્ષ જૂનાં કૉફિનો શું સૂચવે છે?

ઇજિપ્તના લક્સર વિસ્તારમાં કિંગ્ઝ વૅલી વિસ્તારમાંથી 3000 વર્ષ જૂનાં 30 કૉફિન મળી આવ્યાં છે.

પુરાતત્ત્વવિદોનું માનવું છે કે આ પુરુષો, મહિલાઓ અને બાળકોનાં કૉફિન ઉચ્ચ પંડિત પરિવારના છે.

આ શોધને છેલ્લી સદીની સૌથી મોટી અને મહત્ત્વની શોધ માનવામાં આવે છે.

આ શોધથી ઇજિપ્તોલૉજીમાં રંગના ઉપયોગ, ધાર્મિક બાબતો, મૃત્યુ બાદનાં જીવન તેમજ મૃત્યુનાં પુસ્તકો વિશે નવાં પાસાઓ ખૂલવાની આશા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો