ઇંગ્લૅન્ડથી ફ્રાન્સનું અંતર માત્ર 68 સેકન્ડમાં કાપનારી ટ્રેન

આ ટ્રેનમાં બેસીને 68 સેકન્ડમાં યુકેથી યુરોપ પહોંચી શકાય છે, સામાન્ય રીતે સડક માર્ગે આ સફર 35 મિનિટ લે છે.

આ ટ્રેનની સફર એક રોલર કોસ્ટર રાઇડ જેવી છે પરંતુ યાત્રીઓ તેનો અનુભવ કરે તે પહેલાં તો તેઓ ફ્રાન્સમાં પહોંચી ગયા હોય છે.

યુરો ટનલને હવે 25 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે બીબીસી સાથે આ ટ્રેનની ખાસ સફર.

આ ટ્રેન જમીનની નીચે 9 કિલોમિટર અંદર ચાલે છે અને પછી 30 કિલોમિટર જેટલું અંતર દરિયામાં કાપે છે. ત્યારે આ ટ્રેન ફિશ ટૅન્ક જેવું સ્વરૂપ ધારણ કરી લે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો