થાઇલૅન્ડનાં ‘બળવાખોર’ સાધ્વીઓ જે સમાન ધર્મ માટે લડત ચલાવે છે

થાઇલૅન્ડનાં ‘બળવાખોર’ સાધ્વીઓ જે સમાન ધર્મ માટે લડત ચલાવે છે

થાઇલૅન્ડમાં મહિલાઓને સાધ્વી બનવાની મંજૂરી નથી, પરંતુ કેટલાંક મહિલાઓ વિદેશમાં સાધ્વી તરીકે નિયુક્ત થયાં છે અને હવે તેઓ સાધુ તરીકે તેમના દેશમાં પરત ફર્યાં છે.

ધમ્મનંદા થાઈ ઇતિહાસનાં પહેલા સાધ્વી તરીકે નિયુક્તિ પામ્યાં છે.

થાઇલૅન્ડમાં સ્ત્રીઓ સાધ્વી ન બની શકતાં હોવાથી તેઓ માન્યતા માટે વિદેશમાં ગયાં હતા.

પછી તમામ સાધ્વીઓ અહીંના સ્ત્રી માટેના મઠમાં સાધ્વી તરીકે સેવા આપવા પરત આવ્યાં છે.

ધમ્મનંદા પહેલાં થાઈ મહિલા છે જેમણે વિદેશમાં સાધ્વી તરીકે માન્યતા મેળવી છે. ટીકા થવા છતાં સાધ્વીઓ માટે તેમણે આ મઠની સ્થાપના કરી.

બીબીસી #100women શ્રેણીમાં જુઓ પહેલા થાઈ સાધ્વીની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો