શું તમે જાણો છો કે પ્લાસ્ટિક બૅગ પર્યાવરણની રક્ષા માટે બની હતી?

શું તમે જાણો છો કે પ્લાસ્ટિક બૅગ પર્યાવરણની રક્ષા માટે બની હતી?

શું તમે જાણો છો કે પ્લાસ્ટિક બૅગ પર્યાવરણની રક્ષા માટે બની હતી?

વૃક્ષોને કપાતાં અટકાવી શકાય અને પર્યાવરણની રક્ષા થઈ શકે તે માટે પ્લાસ્ટિક બૅગ ડિઝાઇન કરવામાં આવી હતી. જે વજનમાં હળવી હોય અને વધુ લાંબી ચાલી શકે.

તેના શોધક માટે એ વાત માનવી મુશ્કેલ છે કે પ્લાસ્ટિક એક સિંગલ-યુઝ પ્રોડક્ટ બની ગઈ છે અને લોકો તેને એમ જ ફેંકી દે છે.

પૅપર બૅગના ઉત્પાદનમાં વૃક્ષો પણ કપાય છે અને પાણીનો પણ વ્યય થાય છે. કૉટનની થેલી માટે પણ કપાસ વાવવામાં પાણીનો મોટા પ્રામાણમાં ઉપયોગ થાય છે.

તો ઉકેલ શું હોઈ શકે? જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો