પાકિસ્તાની યુવક જેમણે પરંપરાગત વાદ્યને નવજીવન આપ્યું

પાકિસ્તાની યુવક જેમણે પરંપરાગત વાદ્યને નવજીવન આપ્યું

યુવાનો ન માત્ર તેમની પરંપરાને આગળ વધારી શકે છે પણ તેમાં નવીનતા પણ લાવી શકે છે.

આ જ વિચાર સાથે ગિલગિટ બાલ્ટિસ્તાનના પરંપરાગત વાજિંત્ર જુગિનીમાં થોડો ફેરફાર કર્યો ઝિયા-ઉલ-કરીમ નામના એક સંગીતકારે હાથથી વગાડાતાં તંતુ વાદ્યને હવે વાયોલિન કે સૅલોની જેમ વગાડી શકાય તેવું બનાવી દીધું.

હવે સંગીતની આ પરંપરાગત ધુન સાથે ત્યાંના યુવાનો પણ સંકળાઈ રહ્યા છે. જુઓ મુસા યાવરીનો આ ખાસ અહેવાલ...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો