બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદન અંગે ખેડૂતોનો વિરોધ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદન અંગે ખેડૂતોનો વિરોધ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદન અંગે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે.

અમદાવાદ-મુંબઈ હાઈસ્પિડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદનનને પગલે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોની વધુ વળતર આપવાની માગણી કરનારા ખેડૂતોની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

હજુ પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહિતના કેટલાક અસરગ્રસ્તો વધુ વળતરની માગણી કરી રહ્યા છે. આ અંગે રોક્સી ગાગડેકર છારાનો રિપોર્ટ...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો