પંજાબના નાનકડા ગામનાં દંપતીની વિશ્વ કલ્યાણ માટે પા પા પગલી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પંજાબનું આ દંપતી કઈ રીતે કપડાંની થેલી સીવીને વિશ્વકલ્યાણ માટે કામ કરે છે?

પંજાબનું એક દંપતી કપડાંની થેલી સીવીને વિશ્વકલ્યાણ માટે પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યું છે.

ગુરદર્શનસિંહ અને ચરનજિત કૌર પ્લાસ્ટિકનું દૂષણ ઘટાડવા માટે કપડાંની થેલીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે.

આ ભાવના અને સમજ તેમનાં ક્યાંથી અને કઈ રીતે વિકસી એ સમજવા માટે જુઓ વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો