ટ્રમ્પે ભારતની ગંદકી અમેરિકા પહોંચી રહી છે એવું કેમ કહ્યું?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ટ્રમ્પે 'ભારતની ગંદકી અમેરિકા પહોંચી રહી છે' એવું કેમ કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પર્યાવરણ મુદ્દે ભારત પર નિશાન સાધ્યું છે.

ટ્રમ્પને ન્યૂયૉર્કની ઇકૉનૉમિક ક્લબમાં ટ્રેડ-પોલિસી અને ક્લાઇમેટ ચેન્જ અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે એક નિવેદન આપ્યું હતું.

ટ્રમ્પે કહ્યું, "જ્યારે મને લોકો પર્યાવરણને લઈને પ્રશ્નો પુછે છે ત્યારં હું હંમેશાં કહું છું. "

"આપણી જમીન (અમેરિકાની) બીજાની સરખામણીએ નાની છે. કેટલાક બીજા દેશો ચીન, ભારત, રશિયા, આ ઉપરાંત બીજા અનેક પોતાનાં ઔદ્યોગિક એકમોનો કચરો દરિયામાં ઠાલવે છે અને તે તરતોતરતો લૉસ ઍન્જલ્સમાં આવે છે અને તેની સમસ્યામાં વધારો કરે છે."

આ વિશે વધુ જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો