અફઘાનિસ્તાનમાં ‘લૅન્ડ માઇન્સ’ હટાવતી સાહસિક મહિલાઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અફઘાનિસ્તાનમાં ‘લૅન્ડ-માઇન્સ’ હઠાવતી સાહસિક મહિલાઓ

અફઘાનિસ્તાનમાં લૅન્ડ-માઇન્સને કારણે રોજ સરેરાશ ચાર લોકોનાં મૃત્યુ થાય છે અથવા તો તેઓ ઘાયલ થાય છે.

એટલે હવે લોકોના જીવ બચાવવા માટે અફઘાની મહિલાઓ આગળ આવી છે. અહીંની મહિલાઓની સ્ક્વૉડ આ લૅન્ડ-માઇન્સને દૂર કરવાનું કામ કરે છે.

આ મહિલાઓ મધ્ય અફઘાનિસ્તાનના બામિયાન વિસ્તારને લૅન્ડ-માઇન્સથી સુરક્ષિત બનાવવાનું કામ કરી રહી છે.

બામિયાન એ વિસ્તાર છે જ્યાં તાલિબાની શાસન વખતે અહીંની વિશાળ બુદ્ધની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી હતી.

આ વિશે વધુ અહેવાલ માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા