પાકિસ્તાનનામાં મળતાં આ ઢોસા છે કંઈક અલગ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાનનામાં મળતાં આ ઢોસા છે કંઈક અલગ

તમે સાંભળ્યું હશે કે ઇડલી-ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારતની વાનગી છે અને તે મુખ્યત્ત્વે ભારતમાં જ ખવાય છે.

પરંતુ એક મહિલા પાકિસ્તાનમાં સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વ્યંજનનો સ્વાદ ફેલાવી રહ્યાં છે અને તેમાં ઇનૉવેશન પણ કરે છે.

પરંતુ ઢોસા પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યા અને તેમને દક્ષિણ ભારતની વાનગીઓ બનાવવામાં કઈ રીતે રસ પડ્યો તે કહાણી ઘણી રસપ્રદ છે.

મહિલા શેફ નુરૈન ખાલિદની કહાણી અને તેમનાં 'નૂર કિચન' વિશે જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા