ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા પાઇલટની કહાણી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારતીય નૌકાદળનાં પ્રથમ મહિલા પાઇલટની કહાણી

બુલંદ ઇરાદા સાથે ઊંચી ઊડાણ ભરીને નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારાં મહિલાઓની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે, શિવાંગી સિંહ.

શિવાંગી સિંહ ભારતીય નૌકાદળનાં પહેલા મહિલા પાઇલટ બન્યાં છે.

બીજી ડિસેમ્બરે તેઓ સત્તાવાર રીતે નૌકાદળમાં પાઇલટ તરીકે સામેલ થયાં છે.

લેફ્ટનન્ટ શિવાંગી બિહારના મુઝફ્ફરપુરનાં છે.

યુનિવર્સિટીમાં ભણતી વખતે તેમને નેવી વિશે સૌપ્રથમ વખત જાણકારી મળી હતી.

શિવાંગી સિંહ ડોર્નિયર 228 ઍરક્રાફ્ટ ઉડાવશે. ભારતીય નૌકાદળમાં આ વિમાન પેટ્રોલિંગ માટે વપરાય છે.

મહિલા પાઇલટની મુલાકાત પર જોઈએ બુશરા શેખનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા