લંડનના હુમલામાં માર્યાં ગયેલાં 23 વર્ષીય સાસ્કિયાનું પોલીસમાં જોડાવવાનું સપનું અધૂરું રહ્યું
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

લંડન હુમલો : સાસ્કિયાનું પોલીસમાં જોડાવવાનું સપનું અધૂરું રહ્યું

23 વર્ષીય સાસ્કિયા જોન્સ એક કૅમ્બ્રિજ સ્નાતક હતાં કે જેઓ પોલીસમાં જોડાવાં માગતાં હતાં.

જોકે તેમનું પોલીસમાં જોડાવાનું સપનું હવે અધૂરું રહી ગયું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ગત શુક્રવારે થયેલા હુમલામાં તેમની હત્યા કરવામાં આવી.

તેમના પરિવારનું કહેવું છે કે તેઓ અન્યાયનો ભોગ બનેલા લોકોને મદદ કરતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો