કાળો સમૃદ્ર કેવી રીતે કચરાપેટી બની ગયો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કાળો સમૃદ્ર કેવી રીતે 'વિશ્વની કચરાપેટી' બની રહ્યો છે?

દાયકાઓથી મોટી મોટી નદીઓ પૂર્વ યુરોપના કચરાનું વહન કરીને આ કાળા સમુદ્રમાં ઠાલવતી આવી છે. યૂક્રેઇનના ડ્નિપ્રોમાં ચારે તરફ લીલ અને શેવાળ ફેલાયો છે.

ખાતરમાંથી મળતા પોષકતત્ત્વોને કારણે લીલ-શેવાળનું પ્રમાણ વધી જાય છે અને પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે.

કાળા સમુદ્રમાં કચરો ઠલવાવાને કારણે અહીં સમુદ્રીજીવનનો ભોગ લેવાય રહ્યો છે.

સમુદ્રનો ઉપયોગ હવે પ્લાસ્ટિક સહિતના કચરા ઠાલવવા માટેની કચરાપેટી તરીકે પણ થવા લાગ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા