લોકો પહેલાં જેમની મજાક ઉડાવતા ,હવે તેમના 40 લાખ ફૉલોઅર્સ છે

લોકો પહેલાં જેમની મજાક ઉડાવતા ,હવે તેમના 40 લાખ ફૉલોઅર્સ છે

ટિકટૉકે એક દુકાનદારને 'સ્ટાર' બનાવી દીધાં છે. તેમને એક ફિલ્મ જોઈને પ્રેરણા મળી અને પછી તેમણે પોતાની પ્રતિભા શોધીને જીવન બદલી નાખ્યું.

તેઓ કપડાંની દુકાન ચલાવે છે. લોકો પહેલાં તેમની મજાક ઉડાવતા અને હાલ 40 લાખ લોકો આ વ્યક્તિને ફૉલો કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો