ઇન્ડોનેશિયામાં ખ્રિસ્તીઓ કેમ બન્યા જંગલમાં ક્રિસમસ ઉજવવા મજબૂર?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

Christmas : ઇન્ડોનેશિયામાં ખ્રિસ્તીઓ જંગલમાં ક્રિસમસ ઊજવવા મજબૂર

વિશ્વભરમાં ક્રિસમસની ઉજવણીની થઈ રહી છે પણ ઇન્ડોનેશિયાના આચેહ પ્રાંતમાં રહેતા ખ્રિસ્તીઓ ક્રિસમસ નિમિત્તે પ્રાર્થના ચર્ચમાં નહીં પણ જંગલમાં બનેલા ટેન્ટમાં કરવા મજબૂર છે.

ખ્રિસ્તીઓનો આરોપ છે કે 4 વર્ષ પહેલા કેટલાક ઈસ્લામિક જૂથે અને પોલિસે તેમના ચર્ચ તોડી પાડ્યા હતાં.

ચર્ચના અગ્રણીઓ કહે છે કે તેઓ ફરીથી ચર્ચ બાંધવા માંગે છે પણ સ્થાનિક અધિકારીઓ તેમને રોકી રહ્યા છે. જોઈએ ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા