કઝાક મુસ્લિમ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ચીનના પ્રશિક્ષણ શિબિરોમાં મુસ્લિમો આવી અમાનવીય યાતનાનો ભોગ બને છે

ચીનના કુખ્યાત પ્રશિક્ષણ શિબિરોમાંથી બચીને પાછા ફરેલા કઝાકિસ્તાનના હજારો મુસ્લિમોએ શિબિરમાં ભોગવવી પડેલી યાતનાઓ અંગે વાત કરતાં, ચીનનો ખરો ચહેરો દુનિયા સામે આવી ગયો છે.

આ પીડિતોના જણાવ્યા અનુસાર તેમને વર્ષ 2017થી ચીનમાં પ્રશિક્ષણ શિબિરોમાં રાખવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ચીન પર પોતાના શિબિરોમાં વીગર મુસ્લિમો પર યાતના ગુજારવાના આરોપ લાગતા રહ્યા છે.

હવે ચીન પર કઝાક મુસ્લિમોને તેના દેશમાં કેદ કરી રાખવાનો આરોપ લાગ્યો છે.

જુઓ, ચીનના શિબિર આ પીડિતોને કેવાં ભોગવવાનો વારો આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા