ટૂકટૂક
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મળો, ઇંગ્લૅન્ડના રીક્ષાવાળાને અને જાણો ક્યાંથી મળી પ્રેરણા

ઇંગ્લૅન્ડના બીજા નંબરના સૌથી વિશાળ ટાપુ આઇલ-અહ-વૅટ પર પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર ઉમેરાયું છે.

આ આકર્ષણ એટલે આપણી રીક્ષા અને ત્યાંની ટૂકટૂક.

સ્કાઉટ અને તેમનાં પત્ની કૅલી હનીમૂન ઉપર ગયા, ત્યારે તેમને ટૂક-ટૂકનો આઇડિયા આવ્યો હતો.

આ દંપતી રીક્ષા અંગે શું માને છે અને શા માટે તેમણે ટૂક-ટૂક ચલાવવાનું શરૂ કર્યું, જુઓ આ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો