કઈ રીતે અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ વકર્યું, અત્યાર સુધી શું થયું?

કઈ રીતે અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ વકર્યું, અત્યાર સુધી શું થયું?

અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાની વેપારસંધિ થઈ છે. એવું માનવામાં આવે છે કે તેનાથી બંને દેશો વચ્ચે વેપારક્ષેત્રે તણાવ ઘટશે અને આંતરરાષ્ટ્રીય બજારો ઉપર પણ તેની સકારાત્મક અસર થશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળ્યો ત્યારથી જ ચીનની ઉપર આયાતજકાત વધારવાનું શરૂ કરી દીધું હતું.

ચીને પણ તેનો જવાબ 'જેવા સાથે તેવા'ની નીતિથી આપ્યો હતો.

એક વિહંગાવલોકન અમેરિકા અને ચીન વચ્ચેના પ્રવર્તમાન ટ્રૅડવૉર પર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો