નાઇજીરિયાના પ્રજ્ઞાચક્ષુ મિકૅનિકની નિપુણતા જોઈને દંગ રહી જશો

નાઇજીરિયાના એમેકા અબુગુ બાળપણથી જ ઓરીના કારણે પોતાની દૃષ્ટિ ગુમાવી ચૂક્યા છે.

પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હિંમત હાર્યા વગર આત્મનિર્ભર બનવાના તેમની જીદને કારણે તેઓ મિકૅનિક બન્યા હતા.

જોઈને આંખો પર વિશ્વાસ ન બેસે એટલી સરળતાથી તેઓ પોતાનું કામ કરી શકે છે.

પ્રક્ષાચક્ષુ હોવા છતાં તેઓ કઈ રીતે રિપૅરિંગકામ શીખ્યા એ વાત ખૂબ જ રસપ્રદ છે.

જુઓ, આપકર્મી એમેકા અબુગુની પ્રેરણાદાયક કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો