80 વર્ષનાં ગુજરાતી દાદી જ્યારે પતંગ ઉડાડે ત્યારે લોકો કહે 'વાહ રે વાહ'

મકરસંક્રાંતિ વખતે ગુજરાતની પતંગબાજી દેશભરમાં પ્રખ્યાત છે.

ગુજરાતમાં મકરસંક્રાંતિના દિવસે જુવાનિયા ધાબે પતંગ ચગાવવા ચઢી જતા હોય છે.

પરંતુ જ્યારે 80 વર્ષનાં દાદી પતંગ ચગાવે અને કાપે ત્યારે શું થાય છે, જુઓ આ વીડિયોમાં.

વીડિયો : સાગર પટેલ અને તેજસ વૈદ્ય. ઍડિટિંગ ડેન કર્ટિઝ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો