સુરતની આ સરકારી શાળાનાં બાળકો છ ભાષા બોલે છે

સુરતના માંગરોળ તાલુકાના આ નાનકડા ગામમાં એક એવી સરકારી સ્કૂલ આવેલી છે, જે જોઈને તમને પણ થશે કે આવી સ્કૂલમાં તમને ઍડમિશન મળ્યું હોત તો!

આ સ્કૂલમાં બાળકોને છ ભાષા શીખવાડાય છે, જેમાં ઉર્દૂ, હિંદી, ચાઇનીઝ, રોમનનો પણ સમાવેશ થાય છે.

આ બાળકો ગણતરી અને સામાન્ય જ્ઞાનમાં પણ આગળ છે.

સરકારી શાળાના શિક્ષકો માને છે કે ગામમાં રહેતા હોવાને કારણે બાળકો પાછળ ન રહી જવા જોઇએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો