માત્ર ફરવા નહીં, ખરેખર આ કારણે ભારતની મુલાકાતે આવી રહ્યા છે ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.

આ મુલાકાત દરમિયાન તેઓ દિલ્હી અને ગુજરાતમાં અમદાવાદની મુલાકાત પણ લેશે.

હવે અહીં પ્રશ્ન એ છે કે ટ્રમ્પ ખરેખર ભારતની મુલાકાતે કેમ આવી રહ્યા છે?

તેમજ આ મુલાકાતથી ભારત અને અમેરિકાના સંબંધો પર કેવી અસર પડશે?

આ મુલાકાતથી ભારત અને અમેરિકાના વેપારી સંબંધો સુધરશે?

આ તમામ સવાલોના જવાબ માટે જુઓ આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો