પી. વી. સિંધુ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

પી. વી. સિંધુ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

પી. વી. સિંધુ ભારતનાં જાણીતાં બૅડમિન્ટ ખેલાડી છે.

ગયા વર્ષે સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે યોજાયેલી બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં પી. વી. સિંધુએ ભારતીય ખેલાડી તરીકે પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.

અત્યાર સુધી પી. વી. સિંધુએ પાંચ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ મેળવ્યા છે.

શૂટ-ઍડિટ : દેબલિન રૉય તથા નવીન શર્મા, રિપોર્ટર તથા પ્રોડ્યુસર : વંદના

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો