વિનેશ ફોગટ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

વિનેશ ફોગટ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

'જો તમે રમતી વખતે ઘાયલ થઈ જાવ, તો તમારી કૅરિયર ખતમ થઈ જાય છે.' રિયો ઑલિમ્પિકમાં ઈજાગ્રસ્ત થવાં છતાં વિનેશ ફોગટે ભારતને કુસ્તીમાં પદક અપાવ્યો હતો.

ચહેરા ઉપર દેખીતી ખુશીની સાથે તેઓ કહે છે, "એ સમયે મને એવું લાગી રહ્યું હતું કે બધું ખતમ થઈ ગયું, પરંતુ હવે મને બીજી તક મળી રહી છે."

"પહેલાં લોકો છોકરીઓને ટોણાં મારીને પૂછતાં કે તેઓ શું કરશે? પરંતુ હવે તેઓ દીકરીઓને કુસ્તીવીર બનાવવા માગે છે."

હવે વિનેશના ગામના લોકો તેમની દીકરીઓને કુસ્તીબાજ બનાવવા ઇચ્છે છે.

જુઓ ફોગટ સિસ્ટર્સને કારણે તેમના ગામમાં કેવું પરિવર્તન આવ્યું છે.

શૂટ-ઍડિટ : પ્રેમ ભૂમિનાથન અને નેહા શર્મા, રિપોર્ટર-પ્રોડ્યુસર : વંદના

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો