માનસી જોશી : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

માનસી જોશી : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

પગ ગુમાવવા છતાં માનસી જોશીએ ઑગસ્ટ-2019માં BWF પૅરા-બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીત્યો હતો.

માનસીએ વર્ષ 2011માં એક અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો, આમ છતાં તેઓ હિંમત હાર્યાં નહીં અને સફળતા માટે મહેનત કરતાં રહ્યાં.

30 વર્ષીય માનસી જોશીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને તેઓ નવા વર્ષની ઉંમરથી બૅડમિન્ટન રમી રહ્યાં છે.

તેઓ ઑગસ્ટ મહિનામાં ટોકિયો ખાતે યોજાનારી પૅરા-ઑલિમ્પિકમાં ભાગ લશે.

શૂટ-ઍડિટ : દેબલિન રૉય તથા નવીન શર્મા, રિપોર્ટર : દિપ્તી બથિની, પ્રોડ્યુસર : ઋજુતા લૂકટુકે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો