ઝાકિર નાઇક મલેશિયામાં ક્યાં રહે છે અને શું કરે છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઝાકિર નાઇક મલેશિયામાં ક્યાં રહે છે અને શું કરે છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

ભારતની સુરક્ષા એજન્સીઓ ઝાકિર નાઇકને શોધે છે, પરંતુ તેઓ મલેશિયામાં કોઈ પણ રોકટોક વિના હરેફરે છે.

ભારતમાં વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મપ્રચારક ઝાકિર નાઇક હાલ મલેશિયાના પુત્રાજાયા વિસ્તારમાં રહે છે.

મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરથી લગભગ ચાળીસ મિનિટના અંતરે આવેલો આ વિસ્તાર અતિસુરક્ષિત વિસ્તારમાંથી એક મનાય છે.

અહીં વડા પ્રધાનનું કાર્યાલય આવેલું છે, આ સિવાય અનેક મંત્રાલય પણ આવેલાં છે.

બીબીસી સંવાદદાતા ઝુબૈર અહેમદનો વિશેષ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો