ચીનના કોરોના વાઇરસની વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે?

ચીનના કોરોના વાઇરસની વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે?

છેલ્લા લગભગ બે મહિનાથી ચીનમાં કોરોના વાઇરસનો કેર વ્યાપેલો છે.

વિશ્વના 'મૅન્યુફેકચરિંગ હબ' ચીનમાં લગભગ બે હજાર લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.

જોકે, હવે આ વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવી શકે છે અને ભારત સહિત અનેક દેશો ઉપર તેની વિપરીત અસર થાય તેવી શક્યતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો