નમસ્તે ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના રોડ-શોની સફર ફક્ત 3 મિનિટમાં

નમસ્તે ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના રોડ-શોની સફર ફક્ત 3 મિનિટમાં

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બહુચર્ચિત 'નમસ્તે ટ્રમ્પ'ની અમદાવાદ યાત્રા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ઍરપૉર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટમાં તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મળતા અહેવાલો મુજબ, ટ્રમ્પ ગાંધી આશ્રમ જાય તો અને ન જાય તો, એમ બંને રીતે તૈયારીઓ કરવામાં આવી છે.

બીબીસી. ગુજરાતીએ રોડ-શોના રૂટની યાત્રા કરી. ડોનાલ્ડ ટ્રમ્પના સમગ્ર રોડ-શોની સફર કરો ફક્ત 3 મિનિટમાં, જુઓ વીડિયો.

શૂટિંગ - ઍડિટિંગ : પવન જ્યસ્વાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો