કોરોના વાઇરસ : કેવો છે દુનિયામાં મહામારીઓનો ઇતિહાસ?

વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા જે રીતે ઝડપથી વધી રહી છે તેને પગલે કોરોના એક મહામારીનું મોટું સ્વરૂપ લે એવો ડર સેવાઈ રહ્યો છે.

સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા ચીનમાં છે પણ અન્ય દેશો જેમ કે દક્ષિણ કોરિયા, ઇટાલી અને ઈરાન પણ વાઇરસ સામે સંઘર્ષ કરી રહ્યા છે.

આ મહામારી કોને કહે છે અને તેનો ઇતિહાસ કેવો રહ્યો છે તેના પર એક નજર કરીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો