તીરંદાજ દીપિકા કુમારી ભારતનાં સૌથી સફળ મહિલા ઍથ્લીટ : બીબીસી રિસર્ચ

તીરંદાજ દીપિકા કુમારી ભારતનાં સૌથી સફળ મહિલા ઍથ્લીટ : બીબીસી રિસર્ચ

બીબીસી રિસર્ચ પ્રમાણે દીપિકા કુમારી ભારતનાં સૌથી સફળ મહિલા ઍથ્લીટ છે.

બીબીસીના આ રિસર્ચમાં વર્લ્ડ કપ, કૉમવૅલ્થ ગેમ્સ, ઑલિમ્પિક્સ અને એશિયન ગેમ્સમાં ખેલાડીના પ્રદર્શનને ધ્યાનમાં લઈને યાદી તૈયાર કરવામાં આવી છે.

દીપિકા કુમારીએ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં 36 મેડલ જીત્યા છે, જે કોઈ પણ અન્ય ભારતીય મહિલા ઍથ્લીટ કરતાં વધારે છે.

હવે તેઓ માત્ર એક મેડલ જીતવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે જે તેમની મેડલની યાદીમાં હજુ નથી જોડાયો-એ છે ઑલિમ્પિક મેડલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો