કોરોના વાઇરસ : બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?

કોરોના વાઇરસ : બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?

દુનિયામાં કોરોના વાઇરસની ઝપેટમાં આશરે 16 લાખ લોકો આવી ગયા છે અને મરણાંક લાખ પર પહોંચી રહ્યો છે.

આ વાઇરસ સામે બચાવ માટે હાથ ધોવાની ખાસ ભલામણ કરાય છે અને હાથ મોં, આખ, નાકને ન અડે તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે ત્યારે જાણો હાથ ધોવાની સાચી રીત વિશે આ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો