68 વર્ષ અગાઉ જ્યારે મેરી ડીસોઝાએ ઑલિમ્પિકમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો

68 વર્ષ અગાઉ જ્યારે મેરી ડીસોઝાએ ઑલિમ્પિકમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો

મેરી ડીસોઝા સિકૈરા ભારતનાં પહેલાં મહિલા ઑલિમ્પિયન છે. તેઓએ 1952માં હેલસિન્કી ઑલિમ્પિકમાં 100 મિટર અને 200 મિટરની રેસમાં ભાગ લીધો હતો.

મેરીએ હૉકીમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

તેઓ કહે છે કે હકીકતમાં હૉકી મારો પહેલો પ્રેમ છે. હું હૉકીમાંથી ઍથ્લેટિક્સમાં આવી છું. બધાને એમ કે પહેલા હું ઍથ્લેટિક્સ અને પછી હૉકીમાં આવી છું.

આખરે 2013માં ભારત સરકારે તેમના યોગદાનને બિરદાવ્યું અને મેરીને ધ્યાનચંદ લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરાયાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો